Gujarati Quote in Poem by Gandhi Jenish

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાય!રે આ કોરોના વાયરસ
હાય રે આ કોરોના વાયરસ
જયા જોવ ત્યાં તારો crush
જાણે તને લાગી લોકો ની લત
ઘરડા ઓ ને મારયો તો બુચ
જાણે ઘરડા ઓની લાગી તને ભૂખ
પાણીપુરી ની લારીઓ સુની પડી
જાણે પાણીપુરી ભૂખે મરી

હાય રે આ કોરોના વાયરસ
મોઢે માસ પહેરી લોકો ફરે
જાણે એસટોનોટ બની આખી દુનિયા ફરે
ચાઇના નો વાયરસ લાગે
3 idiots નો વાયરસ

હાય રે આ કોરોના વાયરસ
લોકો ને નડી આ મહામારી
સામે લોકો કેટલી એ જાન ગુમાવી પડી
મારુ કહેવું માન જો સેનીટાયઝર સાથે રાખજો
મોદી ને સાથ આપજો
કોરોના ને લાત મારજો

જેનીશ

Gujarati Poem by Gandhi Jenish : 111371274
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now