આજે વર્ષો પછી એવો રવિવાર જોયો જે કદાચ ભુલાય ગયો હતો.
એક માઁ એ પોતાના દીકરાને પોતાના હાથે કોળિયા આપી જમાડ્યો હશે !
પિતાએ પ્રેમથી દીકરાના માથે હાથ મૂકી જાણે વર્ષોનો થાક ઉતાર્યો હશે !
એક પત્નીએ પોતાના પતિને ઘણાં સમયે નિરાંતની ઊંઘ લેતાજોયાં હશે !
બાળકોએ પહેલીવાર રવિવાર પિતા સાથે રમત-ગમતમાં વિતાવ્યો હશે !
દીકરાને આજે સમજાયું, આજ સુધી આવો રવિવાર મેં કેમ ગુમાવ્યો.
એક કોરોના ના કહેરે આ કમાલ દેખાડ્યો.
meghu