તારા માં ક્યાંક ખોવાય જાઉ તું કહે તો હું તારી થય જાઉં...!!
સ્મિત માં તારી સાથે નહિ રહી શકું પણ તું કહે તો તકલીફો માં તારો સંગાથ હું થય જાઉં...!!
તારી સાથે કદાચ હમેંશા નહીં હોવું તો એ તારી આંખો માં ક્યાંક હું સમાય જાઉં...!!
તું હા કહે તો હું તારી થય જાઉં...!!
k@j@l