Gujarati Quote in Blog by Abhijit A Kher

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગ્રુપના બઘા મેમ્બરો માટે..
મેહરબાની કરીને દરેક સગા વાળા ને વિનંતી કે પોત પોતાના ઘરમાં રહેજો...
ભલે સરકારે આજના દિવસ માટે કીધુ.. ઘરમાં રહેજો
.... પણ સંજોગો અને પરિસ્થિતિઓ ના સુધરે ત્યાં સુધી એક બીજા ના ઘરે જવાનું ટાળવું.
બઘા ગ્રુપમાં સમજદાર અને પરિપકવ છે,..અને એટલે કોઈ એ આમાં *ખોટું લગાડુવ* નહિ, અને લાગે તો બે રોટલી વધારે ખાઈ લેજો..😜.
🤔
બધાનો શુભ ચિંતક..

Gujarati Blog by Abhijit A Kher : 111370873
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now