તકલીફ થય રહી છે....
તારા સાથે પ્રેમ નથી કદાચ...
તો એ તારી વાતો ની અસર થય રહી છે...
તું કહે છે કે હું ચાહત છું તારી પણ જો ચાહત આવી હોઈ તો નહિ બનવું તારી મોહબ્બત બનાવી શકાતું હોઈ તો સૂકુંન બનાવ પ્રેમ નહિ તારી બની ને રહી શકું તારા માં ક્યાંક જીવી શકું એ લાગણી બનાવ....
પ્રેમ તો થય ગયો તને પણ એ પ્રેમ માં ક્યાંક જીવી શકાય એ જીવન બનાવ....
k@j@l