Gujarati Quote in Blog by Akshay Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના ની વાત ને છોડો, આજ વાત બસ ઘર માં કરો ના,

રોજ તો નથી હોતો સમય, મળ્યો આજ તો ઘરમાં જ મોજ કરો ના,

આજ નથી ઓફિસ ખુલી, કે નથી ગલ્લાઓ ખુલવાના,

કોઈ નઈ meman આવે, કે નથી ટાર્ગેટ આજ કામ ના,

આજ ની ફુરસત ને ચિંતા મા નઈ વિતાવો,
પપ્પા વાત અમારી સાથે કરો ના.

હા કોરોના છે મહવારી,
પણ ચિંતામાં એને વધુ મોટી કરો ના,

સહુ સ્વસ્થ રહે એજ મારી છે પ્રાર્થના,

બસ આટલું તમે પણ કરો ના,

સાફ રહો, સ્વરછ રહો, પોઝિટિવ રહી, ઘરમાં રહો પણ આનંદથી રહો સાથે મસ્તી પણ થોડી કરો ના,

ડરો નહિ બસ સહકાર આપો,
કોરોના ને હરવિશું સાથે મળી,
બસ વિશ્વાસ અને હિંમત પણ થોડી કરો ના.



#આઇ સપોર્ટ જનતા કરફયૂ...,😷

Gujarati Blog by Akshay Jani : 111370603
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now