કાલે સવારે 9 વાગ્યાથી ગઝલો, કવિતાઓ અને થોડી ઘણી દેશની વાતો ફેસબુકના માધ્યમથી ઘરે બેઠા માણો....
મુખ્ય કવીઓમાં, મરીઝ, બેફામ, કુમાર વિશ્વાસ, ડો. હરિઓમ પવાર, રામધારીસિંહ દિનકર, દુષ્યંત કુમાર, જેવા અનેક કવિઓની રચનાનું રસપાન મારા અવાજમાં કરાવવામાં આવશે.....
મારા ફેસબૂક ખાતાની લિંક નીચે આપેલ છે....
https://www.facebook.com/profile.php?id=100010279514084