*તક મળી છે,માણી લેજો,*
*પરિવાર નો હાલ પણ જાણી લેજો,*
*દીકરા,દિકરી શું ભણે છે?*
*પાડોશીઓ શું ગણગણે છે, જાણી લેજો..*
*પત્ની કઇ રીતે સમય ગાળે છે,*
*માં બાપ ને કેટલાં સંભાળે છે, જાણી લેજો...*
*બાળકો સાથે રમી લેજો,*
*પત્ની જે રાંધે તે જમી લેજો,*
*અપલખણો ને મૂકી કોરાણે,*
*એક રવિવાર સખણા રે'જો,*
*તક મળી છે, માણી લેજો,*
*પરિવાર નો હાલ પણ જાણી લેજો.*
👍🏽✍🏼🤝🏼✍🏼👍🏽