Gujarati Quote in Blog by Vaishali Bhoi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સંબંધ
અતીતની આગવી ઓળખમાં છે તું,
પ્રેમની પરાકાષ્ઠામાં ને પ્રતીતીમાં છે તું,
કાજલની કાળાશમાં ને નયનની ભીનાશમાં છે તું,
નથણીના નૂરમાં ને ચૂડીના રણકારમાં છે તું,
પ્રભાતની પીરસાયેલી લિજ્જતમાં છે તું,
સંધ્યાના શમણામાં ને શંભુની સૂરતમાં છે તું.

Gujarati Blog by Vaishali Bhoi : 111370191
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now