અમુક સંબંધો કેવા હોય છે મિત્રો કે હોયછે અજાણ્યા ત્યા સુધી એક લાગણી હોય છે મનમાં એક વળગણ હોય છે મળવા માટે નું
પણ ક્યાં સુધી.
આવ્યા તે મારા પરિચય માં અને એક ખૂશી ની લહેર છવાઈ મનમાં આંખ થી આંખ મળી નહીં અને અને
અધુરી રહી વાતો અમારી .
બસ આટલો જ હતો
તારો ને મારો " સંબંધ"
આજે સાથે તો નથી તે
અને મારા દિલ માં થી દુર પણ નથી...