થાક અત્યાર સુધીનો બધ્ધો જ ઉતરી ગયો!!
તને મળી ને મને આનંદ થયો!
મારી કવિતા, મારી ગજલ સામે રજુ કરી!!
ગમી તને તો હુ ધન્ય થઈ ગયો!!
જણાવ હવે તું,
છે કોઈ બીજી નવા જુની?
કહેતી હોય તો રોકી દવ આ સફર
કારણ કે તને જોઈ હુ પથ થઈ ગયો!!
થાક અત્યાર સુધીનો બધ્ધો જ ઉતરી ગયો!!
તને મળી ને મને આનંદ થયો!
તુ મળી 'જીંદગી' મને ને લાગ્યુ કે
આજે હું ફરી રિચાર્જ થઈ ગયો!!
પામવા વાળો #સંબધ તો અસ્તિત્વમાં રહ્યો નથી હવે!
પણ વાત કરવા જેટલો પ્રેમ રહ્યો
એટલે હું ફરી પ્રેમી થઈ ગયો!!!
આમતો હુ એકલો જ છું,હજીય
પણ તને મળીને હું થોડીક પળ માટે,
હું જુગલ થઈ ગયો!
થાક અત્યાર સુધીનો બધ્ધો જ ઉતરી ગયો!!
તને મળી ને મને આનંદ થયો!
મારી કવિતા, મારી ગજલ સામે રજુ કરી!!
ગમી ! તને તો હુ ધન્ય થઈ ગયો!!
#સંબંધ