Gujarati Quote in Poem by Kanu Bharwad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજી યાદોનો ખજાનો રાખ્યો છે અકબંધ;
મન ભરીને માણી લઈએ આ સંબંધ !

વધારે આશાના કિરણ શું કામના ?
લાવને પળમાં જીવી લઈએ,આ સંબંધ !

રાખી છે હજી સુવાસ ,માનવતાની ;
ચાલને મહેકાવી લઈએ આ સંબંધ !

વહેંચી લઈશું સુખ - દુઃખ એકબીજાના ;
હાલ્યને વધાવી લઈએ આ સંબંધ !
#સંબંધ

Gujarati Poem by Kanu Bharwad : 111370109
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now