#સંબંધ
ક્યારેક તું નારાજ તો ક્યારેક હું નારાજ
આમાં જ છે સાચા સંબંધ ની કુમળાશ
ક્યારેક તું મનાવે તો ક્યારેક હું મનાવું
આમાં જ છે સાચા સંબંધ ની કુમળાશ
ક્યારેક તું હસાવે તો ક્યારેક ગુસ્સો અપાવે
આમાં જ છે સાચા સંબંધ ની કુમળાશ
તારી સાથે નો આ સંબંધ રહે આમ અકબંધ... બિંદુ અનુરાગ