તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધા ડું
મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું..
આજે વિશ્વ ચકલી દિવસ... નામશેષ થતા જતા જીવો અને લુપ્ત થતાં જતાં સગપણોની યાદગીરી રુપે વિવિધ પ્રકારના દિવસો વિશ્વ મનાવે છે એ પ્રમાણે તો નજીકનાં
ભવિષ્યમાંજ આપણે આવા દિવસો પણ મનાવવા પડશે...
🔰વિશ્વ માનવતા દિન
🔰વિશ્વ સંસ્કાર દિન
🔰આંતરરાષ્ટ્રીય ભરોસા દિવસ
🔰આંતરરાષ્ટ્રીય લાગણી દિવસ
-રમેશ પારેખ
વિશ્વ ચકલી દિવસની શુભેચ્છા..