#આદર
આદર શબ્દો માં નહિ પણ વ્યવહાર મા હોવો જોઈએ..
રસ્તા માં ચાલતા વૃદ્ધ ને લાકડી રૂપે ટેકો થવું એ આદર છે
માબાપ ને રોજ પગે ના લાગો પણ માં બાપ પગ દુખે ત્યારે પ્રેમથી માલિશ કરવી એ આદર છે
માં બાપનું નામ રોશન કરો ના કરો પણ એમનો પડ્યો બોલ ઝીલવો આદર છે
બસ માં યુવાન સીટ માં બેસ્યો હોયને વૃદ્ધ કે મહીલા ને જોતા સીટ આપી દેવી એ આદર છે..
ઘર, શેરી ,કે રસ્તા માં આવતી જતી મહિલાને માન ભરી દ્રષ્ટિ થી જોવી એ આદર છે..