ઢાંકેલો રાખે છે દેહ આખો ,પણ
કતલ નો સામાન ખુલ્લેઆમ રાખે છે.
ને પછી વળી કાજલ થી કાઢેલી ધાર રાખે છે.
નજર ઉઠાવીને લાગણી ઓ જગાવે,
ને જુકવે તો હૃદવ કંપાવી જાય છે.
હથિયારો ના ઘા થી તો લોહી લવણ થવાય છે,
પણ એની નજરો ના ઘા થી રક્ત જામી જાય છે.
ને એક નજર ના નજારા મણના થી ,
ભર બજારે એકલ તા પથરાય છે..
ને કાતિલ ના નજર નજર ના ખેલ માં ,
આ પિયુ (કવિ) બદનામ થાય છે..
પિયુષ રાજગોર