#આદર
વધતી જતી આ ઉંચી ઈમારતો,
કે ફળીયું છું રૂપાળું છે,
ચકલીને પુછો સિમેન્ટની છત,
કે નળીયુ શું હુંફાળુ છે,
બાલ્કની બોલે દરેક ઘરની ભાષા,
ફળીયાના મોંઢે તાળું છે
આ કોરોના અમથું નથી વિશ્રયુ અહીં
ઝાળ કપાઈયા નું સરનામું છે
ચા" નાં આદર ટુંકા થયાં અહીં
બસ હાઈ-હેલો જ મજાનું છે,