આપણા માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કોરોના મહામારી થી બચવા માટે સાવચેતી નાં ભાગ રુપે આપણી પાસે આપણા સ્વાસ્થ્ય માટે રવિવાર તારીખ 22-03-2020 નાં રોજ સવારે 7વાગ્યાથી રાત્રી નાં 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ ની અપીલ કરી છે. તો
આપણે સૌ સાથે મળી ને તેમની આ અપીલનો #આદર કરીએ. જેથી આપણે સ્વસ્થ રહીએ અને અન્ય ને પણ સ્વસ્થ રાખીએ.
#આદર