*રવિવાર, ૨૨ માર્ચ ૨૦૨૦*
જનતા માટે
જનતા દ્વારા
જનતા થકી
*જનતા કરફ્યૂ*
કોરોનાને હરાવવા
આખો દેશ પ્રતિબદ્ધ થાય અને
સ્વંયભુ બંધ પાળી
આપણાં પ્રદેશ,
આપણાં દેશની
સરકારને મદદ કરો
જરૂરી ન હોય તો
ઘરની બહાર ન નીકળી
સ્વંયભુ બંધ પાળી
*રવિવાર, ૨૨ માર્ચ ૨૦૨૦*
*જનતા કરફ્યૂ* ને
સફળ બનાવો