Gujarati Quote in Thought by Jainish Dudhat JD

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણને જો કોઈ સૌથી કિંમતી વસ્તુ આપી શકતું હોય તો એ છે સમય, કેમ કે સમય ક્યારેય પાછો આવતો નથી.

તેથી જો કોઈ તમને એમનો સમય આપે છે તો એમની કદર કરવી જોઈએ. શા માટે ?

કારણકે એ વ્યક્તિ તમને એનો સમય નહિ પણ એના જીવનનો એક એવો ભાગ આપે છે જે ક્યારેય પાછો આવવાનો નથી......

તો જો તમારા માટે કોઈ આવું છે તો તમે ખૂબ ભાગ્યશાળી છો, બસ એની કદર કરો....

Gujarati Thought by Jainish Dudhat JD : 111367827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now