બસ એવીજ કરુ માંગણી કે ના દુભાય કોઈ ની લાગણી
બસ એવીજ કરુ હું હસ્તી કે ના હોય કોઈ ના પર હસ તી (કોય ની પરિસ્થિતિ પર)
બસ એવીજ કરુ ફરિયાદ કે આવે ના આ ફરિ યાદ
બસ ઍવોજ માંગુ #ઉદય કે ના ખોરવાય ના કોય નુ હદય
બસ એવીજ માંગુ રાત કે ભીંજવાય ના કોય ની આંખ
-બેનામ
#ઉદય