🕯મીણબત્તીની અંદર પરોવાયેલો 〰દોરો
🕯મીણબત્તીને પૂછે છે ..
" જ્યારે હું સળગું છું તો તું
કેમ પીગળે (રૂવે)છે? "..
"🕯મીણબત્તીએ સુંદર ઉત્તર આપ્યો
કહ્યું કે
"જ્યારે કોઈને હ્ર્દયમાં સ્થાન આપ્યું હોય
અને એ જ છોડીને ચાલ્યું જાય
તો રોવું તો આવે જ ને ...
🌞🌺 Good morning 🌺🌞