Gujarati Quote in Motivational by Nimika

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાડ માન ઈશ્વરનો,તને લાભ આપ્યો છે નવી તકનો
તારા શમણાં કરવા સાકાર, આજ પડી છે નવી સવાર.
ઉઠ,બેસીશ નહિ,
આગળ વધ , થંભીશ નહિ.
ડરીશ નહિ નીમિકા ,બન અભય,
કર હૃદયમાં શમણાનો અરુણોદય.
કર હૃદયમાં શમણાનો અરુણોદય.
#ઉદય

Gujarati Motivational by Nimika : 111367450
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now