Gujarati Quote in Blog by મનોજ જોશી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમ નામ તેનો નાશ....... તેમ ઉદય તેનો અસ્ત!
અસ્ત થયા પછી ય લોક હ્રદયમાં પ્રકાશ-કિરણો ઝળહળતાં રહે એવા બની શકીએ તો જનમારો સાર્થક ગણાય. અને એવું ત્યારે જ બને જ્યારે આપણે પ્રેમની ગંગ ધારા જગતમાં વહાવી હોય... 🙏
#ઉદય

Gujarati Blog by મનોજ જોશી : 111367342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now