*આજ સમય છે, નરેન્દ્રભાઈ સમગ્ર દેશમાં કતલખાના બંધ કરવા માટે યોગ્ય સમય અને વિશ્વ માં કોરોના નાબુદ કરવાં આપે જે આગેવાની લીધી છે તો આજે જાહેર કરો વિશ્વના આરોગ્ય માટે ભારત મીટ એક્સપોર્ટ બંધ કરે છે. તો તમારો પ્રયાસ પ્રમાણિક થશે.*
🐮🐖🐐🐄🐂🦙🐃
*🙏🏻જો તમને સર્વે જીવો માટે દયા ની ભાવના રાખતા હોય તો આ msg જરૂર થી આગળ બને એટલા ગ્રૂપમા મોકલજો જેથી આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ ને મળે અને જીવદયા નું મોટું કામ થાય.*
🐮🐏🐖🦙🐂🐃🐄
🙏🏻🙏🏻🙏🏻Ⓜ️🙏🏻🙏🏻🙏🏻