દુનિયામાં બધું જ આપણે ધારીએ કે ઇચ્છીએ તેમ થતું નથી. આપણી એક દોરી ઈશ્વરના હાથમાં છે અને બીજી આપણા પોતાના હાથમાં. જીવનને જેમ વાળીશુ તેમ વળશે. દરેક પરિસ્થિતિના સારા-નરસા પાસા હોય છે.
હમેશા સારા પાસા આપણા હાથમાં આવે તે જરૂરી નથી. 'સંતોષ' શીખવો. દરેક પરિસ્થિતિની સારી બાજુ જોતા શીખશો તો જીવનનો મોટો મર્મ સમજાઈ જશે.👌