Gujarati Quote in Thought by Nimika

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખમાં હસાવે , દુઃખમાં રડાવે,ક્યારેક નીચે પાડે ક્યારેક ઉપર ચડાવે,
હવે ગમે તેવી કસોટી માટે તૈયાર થઈને બેઠી છું; ગમે તેવી પરિસ્થિતિ માટે દિલમાં હામ ભરીને બેઠી છું
નથી સમજાતી જીવનનાં પાસાંની રમત,ક્યારે બદલાઈ જાય પાસું નથી પડતી સમજ.
જિંદગી ગમે તેટલી હોઈશ તું અકળ ,એક દિવસ ચોક્કસ થઈશ તને સમજવામાં સફળ
એક દિવસ ચોક્કસ થઈશ તને સમજવામાં સફળ.
નીમિકા
#પાસું

Gujarati Thought by Nimika : 111366691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now