" !! તું !! "
મારા હાસ્યનું કારણ છે 'તું '
મારા આંસુઓ માં વહેતા પાણી છે ' તું '
મારા જીવનનો ઉગતો સુરજ છે 'તું '
જ્યાં સાંજ ઢળી જાય એ દરીયો છે ' તું '
મારા જીવનની મીઠાસ છે' તું'
કળવી પણ અસર કારક દવા છે 'તું '
જીવનનો એક પ્રશ્ન છે' તું '
મારો કોણ છે ' તું !?'
Dip@li