Gujarati Quote in Blog by Kulsoom

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેકદરીની હદ તો ત્યારે ગણાય...
જ્યારે અહીંથી આંખ ખુલતાની સાથે એકદમ ઉત્સાહિત લાગણીસભર good morningનુ msg send થાય ભલે ને પછી ૬ની જગ્યાએ ૫ વાગ્યા હોય.
પછી શરૂ થાય ઈન્તેજાર
સામે પક્ષે data on થાય ૧૦ વાગ્યે, ત્યારે msg પહોંચ્યાની આશા બંધાય
ત્યાર બાદ WhatsApp On થાય ૧૦:૩૦ ત્યારે msg જોવાની આશા જાગે
bt, બધાને reply આપ્યા બાદ પણ મારું msg જોવાની તસ્દી ના લેવાય.
હા,, ફુરસદ મળતા msg seen થાય ૧૧:૩૦ ની આસપાસ
પણ પછી પણ... seen કરીને છોડી દેવાય/
હજી પુરુ નથી થયું
થોભો જરા yr
પછી morning શુ દિવસ વેડફાઈ ગયાનો ગુસ્સો ચડે...
to be continued...

Gujarati Blog by Kulsoom : 111365883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now