----------------- ★ પ્રેમ ★----------------
હું તેનો થઈ જાવ એ વાત તો છે જ !
પણ જો તે મારી ન થાય તો શું પ્રેમ નથી ?
હું તેની બધી વાત માની લવ એ તો છે જ !
પણ જો તે મારી વાત ન માને તો શું પ્રેમ નથી ?
હું તેની રાહ જોતો રહું આ વાત તો છે જ !
પણ જો તે મારી રાહ ન જુએ તો શું પ્રેમ નથી ?
હ્ર્દય માં મારા જો લાગણી છે તો છે જ !
ભલે ને તેને અહેસાસ નથી તો શું પ્રેમ નથી ?
તેના મનમાં મારો વિચાર નથી તો નથી જ !
તો મારા અંતર માં રહેલો પ્રેમ , શુ પ્રેમ નથી ?
---------------- R.B.A. -------------