Gujarati Quote in Thought by Het Vaishnav

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તે કરી તો દીધી જાહેરાત સોશ્યલ મીડિયામાં આપડા સબંધ ની
હવે શું બાકી રહ્યું ...
ક્યારેક લાગતું આપડી યાદો આપડી વાતો ફક્ત આપડા સીમિત છે ...પણ એ કિયા ખબર હતી આપડા ખરાબ સમય માં આબધી યાદો ...પોસ્ટ અને સ્ટેટસ બની પાછી સામે આવે ..
ઢંઢેરો પિટ્યો તે આપણા એ નિખાલસ સબંધનો
હવે શું બાકી રહ્યું.....
એ બંધ ડાયરી જેનો પાસવર્ડ આપડે બન્ને હતા એ સાર્વજનિક બની ગયો ..
વિચારતો આપડા ખરાબ સમયમાં એને યાદ કરીશ
પણ હવે શું બાકી રહ્યું...
તે કરેલી ભૂલ હુ પણ કરું છું ..પોસ્ટ કરીને
કારણ....હવે શું બાકી રહ્યું😔

#ઘોષણા

Gujarati Thought by Het Vaishnav : 111364793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now