આંનદ નામ જ છે. એવું કે સાંભળી ખુશ થઇ જઇયે પરંતુ માણસ ને આનંદ શેમાં થઈ મેળવો એ પહેલાં પોતાના મન ને પૂછવું કે મારા માટે આનંદ ની વાત શુ છે.કે મને શું કર્યા નો આનંદ મળે છે. બસ પછી ક્યાંય આનંદ મેળવવા નઈ જવો પડે મારા માટે આનંદ મારા ઘર ના બધા સભ્યો ની ખુશી માં છુપાયેલો છે.જો ઘર ના બધા સદસ્યો ખુશ તો આનંદ માં હોઈ.
#આનંદ