Gujarati Quote in Thought by ankita chhaya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Freedom

સ્વતંત્રતા :
વિચાર, વાણી, અભિવ્યક્તિ ની સ્વતંત્રતા કાયદા એ આપેલી છે, સમાજે નહીં.. સ્વતંત્ર હોવું અને આઝાદ હોવું એમાં પણ ઘણો ફર્ક છે
તમે મન નું ધાર્યું ગમે ત્યારે કાંઈ પણ કરી શકો સ્વતંત્રતા પણ એ જ મન નું ધાર્યું કરવા માટે જો પાંચ જણા ની permission લેવી પડે તો આઝાદી કહી શકાય. આજના યુગ માં નજરકેદ ને પણ લોકો સ્વતંત્રતા ગણાવે છે ખરું કે નહીં?
આ મારો પોઇન્ટ ઓફ વ્યૂ છે.
ભૂલચુક હોય તો માફ કરશો..

Gujarati Thought by ankita chhaya : 111352562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now