આંખો ખુલી રહી સ્વાસ થંભી ગયા.
જોનારા મુક પ્રેક્ષક બની રોતા રહ્યા.
કેમ અચાનક એ આંખ મીંચી ગયા.
કોઈક બસ હૈયા ફાટ રૂદન કરતા રહ્યા.
જીવનના ભુતકાળની છબી દેખાડી ગયા.
તે એક છબીમા બેસી ચુપ ચાપ બેસી રહ્યા.
દરેક યાદ કરનારા બસ યાદ બની ને રહી ગયા.
નર કહે બસ સારી વ્યક્તિ હતા છોડી જતા રહ્યા.
નારાણજી જાડેજા ,(ગઢશીશા)
નર
મુન્દ્રા
#આંખો