બાળપણમાં માબાપ યાદ આવેછે,જુવાનીમાં પત્ની યાદ આવેછે ને ઘડપણમાં સંતાનો યાદ આવેછે!!
ને જયારે શારીરીક દુ:ખ આવી પડે છે ત્યારે ઉપર બેઠેલો ભગવાન યાદ આવેછે...કેવી છે આ જીંદગી!
માણસને કયારેક ને કયારેક એકબીજાની જરુર તો પડતી જ હોયછે છતાંય તે પોતાનું અભિમાન કયારેય નથી છોડતો..મરવાના છેલ્લા શ્ર્વાસ સુધી તે બસ એક જ વિચાર ધરાવતો હોયછે કે હું કોણ!
આજ એક અહંકારમાં તે બીજુ ઘણુંબધું ભુલી જતો હોયછે..
પોતાની આખી જીંદગીમાં મંદિરે નહી જનારો એક માણસ તેની પાછલી ઉમરે પડેલા દુ:ખનો નાશ કરવા કે પછી ઓછું કરવા તેને એકવાર તો મંદિર નો ઓટલો ચઢવો જ પડે છે
તેથી જ ભગવાન સિવાય આપણો કોઇ ઉધ્ધાર નથી કે કોઇ ચારો પણ નથી...બસ દિવસમાં વધુ નહીં તો એક વાર દશ મિનિટ માટે પણ તેને યાદ જરુર કરી લેવો જોઈએ
જય શ્રી કૃષ્ણ
શુભ રાત્રી 👈