જો તમારી પાસે ધૈર્યવાન રહેવાની આત્મ-શક્તિ અનંતગણી હોય તો જ તમે પ્રામાણિકતાને પચાવી શકો છો. પ્રામાણિકતામાં પૈસા કરતાં જલસાનું મહત્ત્વ વધુ હોય છે. સન્માન કરતાં સ્વમાનની ખુશી હોય છે. સફળ થવાની ભૂખ કરતાં સતત મહેકતાં રહ્યાનો ઓડકાર અનેરો હોય છે.
- જયદેવ પુરોહિત