આ છે એક માતૃપ્રેમ ....
પોતે થઈ ગઈ છે રક્તરંજિત પણ પોતાના છોરુડાને એક આંચ ન આવવા દીધા ......
નારીતત્વ જ્યારે રૌદ્રરૂપ ધારણ કરે છે ત્યારે આવી સ્થિતિનું સર્જન થાય છે ...
હા , એ પોતાના બાળકો કે પરિવાર માટે હોય , પોતાના સમાજ માટે હોય કે પછી પોતાના અધિકાર માટે હોય .....
સહનશીલતાની હદ પાર થાય એટલે આ રૂપના દર્શન થાય છે .
મનોજ સંતોકી માનસ