જીવનમાં એકાદ વ્યક્તિ એવી પણ રાખજો કે તમે કહો કે હું દુઃખી છું તો ઓહ! આહ!, હું તારી સાથે છું એવા ખોટા દિલાસા ન આપે પણ કહે કે, "એમાં નવું શું છે ? દુનિયાના દરેક વ્યક્તિ દુઃખી છે તું કઈ ઈશ્વર તો નથી કે દુઃખી ન હોય.." તમને કમજોર નહિ પણ મજબૂત બનાવે એવી વ્યક્તિ... દરેક સંબંધોમાં લાગણીઓ ન નાખો ક્યાંક તો અરીસો પણ રાખો જે તમને વાસ્તવિકતાથી રૂબરૂ કરાવે.....