મને ખ્યાલ છે હું છું એ નથી...અને નથી એ છું...છતાં અજાણ છું પથ થી
મને ખબર છે... એકલતા મારી દુશ્મન છે તેના થી દુર રહેવા ના ઉપાય છે...છતાં ...
સૌથી નજીક પણ તે જ છે...તેની જોડે જેટલી વાત થાય છે તેટલી કોઈ જોડે થતી નથી...તેની જોડે જે દર્દ વ્યક્ત થઈ શકે છે તે બીજા જોડે થતું નથી...