જેને અન્યના ઘોડા કેળવવા હોય તેને પોતાનો ઘોડો વધુ તોફાની રાખવો...
જેને અન્યના દુઃખ દૂર કરવા હોય તેને પોતાના દુઃખ છૂપાવીને રાખવું
જેણે અન્યને શિક્ષા આપવાની હોય તેને પોતાયે વધુ શિક્ષિત થવું જોઈએ...
જેણે બીજા ને જવાબદારીઓ શીખવવી હોય તેને પિતાએ જવાબદાર બનવું જોઈએ...
બીજાને ત્યારે જ કેળવી શકાય જ્યારે પોતે કેળવાયેલા હોય....
જ્ઞાન એ જ આપી સકે જે પોતે પામેલો હોય...
ગુરુ એ જ બની સકે જે ક્યારે કોઈ ના શિષ્ય તરીકે આદર્શ બન્યા હોય...