Gujarati Quote in Blog by Dr Sagar Ajmeri

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસ માણસ વચ્ચેનો સંબંધ ભૂલી જઇ એક નાજુક પળમાં કોઈના દોરવાયો કંઈક અઘટિત પગલું ભરી બેસે છે તેની વેદના કાયમ મનમાં દઝાડતી રહે છે... એક પ્રસંગ, એક બનાવ... સમગ્ર વિચારસરણી બદલનારો પરિવર્તનશીલ સાબિત થાય છે....દીકરી આમના વિશે આ વાર્તા, માત્ર કોઈ વાર્તા નહીં, એક સંદેશ પણ...ડૉ. સાગર અજમેરી લિખિત "મનોમંથન" માણવા ક્લિક કરશો...

https://www.matrubharti.com/book/19878762/manomanthan


*આ વાર્તા વાંચવા સાથે સમજવા માટે બહુ મોટી હિંમતની જરૂર પડશે.!*

_DARE TO READ_

Gujarati Blog by Dr Sagar Ajmeri : 111337073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now