–'અઝીમો શાન શહેનશાહ'નો લગ્નોમાં આ રીતે ઉપયોગ થશે એવી રહેમાનને ખબર હોત તો ગીત બનાવવાનું જ માંડી વાર્યું હોત.
– આ ગીત વાગે એટલે મૂરતિયા મિત્ર માટે ખુશ થવું કે સહાનુભૂતિ અનુભવવી?
– સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું છે કે મૂરતિયાને અકબર સાથે સરખાવવા છતાં હિન્દુત્વવાદીઓએ આ ગીતને લગ્નોમાં ban કેમ નથી કરાવ્યું!🤔