* दुआएँ मिल जाये सब की बस यही काफी है,*
*दवाएँ तो ..*
*कीमत अदा करने पर*
*मिल ही जाती हैं ||*
*સ્વભાવમાં સ્વ ભાવ હોય તો*
*પ્રતિભાવ પણ સારા જ મળે..*
*"મૌન"એ* *"ક્રોધ"ની "સર્વોત્તમ દવા" છે*.
*પોતાના "વિરોધ"ની વાત "ચુપ ચાપ" સાંભળો*
*"વિશ્વાસ" રાખજો!*
*"સમય" "અતિસુંદર જવાબ" આપશે*.
🌸 🙏 🌸 🙏 સુપ્રભાત 🌸 🙏 🌸 🙏