--🌹 દીકરી શું છે? શું નથી?
🌞સૂર્યના ઘરે દીકરી હોત
અને તેને વિદાય કરવાનો
અવસર આવ્યો હોત તો
સૂર્યને ખબર પડત કે
અંધારું કોને કહેવાય ? . . . .
🌹 અગર તમારા ઘરમાં
દીકરી ના હોય તો
પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે
કદી જાણી શકવાના
નથી.
બસ એટલું કરજો,
🌹 ગમે
તેવાં મનદુઃખો જન્મે તોય
*પુત્રવધૂને*
તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.
🌹 દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે
પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી...
Dadicate to all Father who have lovely daughter..🌹