જીન્દગી ની કેવી છે irony.
અપાર પ્રેમ હોય જેનાં થી, અમાપ દુઃખ એણે જ આપ્યા છે.
સોળ હજાર રાણીઓ હતી જેની, એ ભગવાન પ્રેમ ને માટે તરસ્યા છે.
પૂજાય છે જ્યાં રાધા કૃષ્ણ, ત્યાં જ પ્રેમ નાં ગળા કપાયા છે.
પ્રતિબિંબ મારું શું જોઉં અરીસા માં, મને તો ત્યાં પણ તારા પડછાયા દેખાયા છે.
#nish