Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Want To Get Migrate In Foreign Land Do These Easy Measure

ઘણા પ્રયાસો બાદ પણ વિદેશ જવામાં નિષ્ફળ ગયા છો, તો કરો આ છેલ્લો ઉપાય

આપણા દેશમાં વિદેશનો ખૂબ જ મોહ છે, મોટાભાગના વ્યક્તિ વિદેશમાં સ્થાયી થવા માંગતા હોય છે, પણ બધાંને તેમાં સફળતા મળતી નથી. તમે પણ વિદેશમાં સ્થાયી થવા માંગો છો અને ઘણા પ્રયાસો બાદ પણ સફળતા નથી મળી રહી તો અહીં અમે જણાવી રહ્યા છીએ સરળ જ્યોતિષ ઉપાય જેને કરવાથી વિદેશ જવામાં તમને ચોક્કસ સફળતા મળશે.

દરરોજ હનુમાવજીના મંદિર જઈ તેમના દર્શન કરવું અને તેમને ચમેલીના તેલનો દિવો કરવો તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવા

નિષ્ણાતની સલાહ લઈ 10 વરસ બરાબર એક કેરેટ ના ગણિત થી ગોમેદની વીંટી ત્રિ ધાતુ મ બનાવી પહેરવી

અહીં આપેલ મંત્રનો જાપ રોજ તુલસીની માળાથી રોજ દસ માળા ના હિસાબોમાં 41 હજાર જાપ કરવા કામ સિદ્દ થાય એટલે માળા નદીમાં પ્રવાહિત કરી દેવી આ ઉપાય ગુરુવાર થી કરવો

મંત્ર

अनन्याश्च्ॉतो माया जनापयार्पासने।
नेषा नित्या मियपक्तनीं योग़ेम वहींम्यहम ।।

કબુતરોને 49 દિવસ સુધી બાજરીના દાણા ખવડાવવી આ ઉપાય બુધવાર થી ચાલુ કરવા

ધર્મ લક્ષ્મી અને દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરી
આ મંત્ર નો જાપ કરવો

ॐ अनंग वल्लभाचार्य विदेश गमनार्थ् कार्य सिध्यर्थे नम: મ નો જાપ 5 દિવસમાં 24000 કરવો શંખ ને કપડાંમાં છુપાવી દેવુજો અસલ પારદ્ લક્ષ્મીજી ની શુક્ર પુષ્પયોગ મા સિદ્દ મુર્તિ મળે ઁઉત્તમ ( જે અમારા પાસે છે )

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111326552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now