જીજ્ઞેશ કવિરાજની પ્રેસ કોન્ફરન્સ
કોઈકે ફેક એકાઉન્ટ બનાવ્યાની કરી હતી ફરિયાદ
ફેક એકાઉન્ટમાંથી ચાહક મિત્રો સાથે વાત કર્યાની ફરિયાદ
ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી દુરૂપયોગ કર્યાની હતી ફરિયાદ
કવિરાજ સાથે કામ કરવું હોય તો મેસેજ કરવાના મૂકે છે સ્ટેટસ
ખોટું એકાઉન્ટ બનાવી મારા ચાહકો સાથે મેસેન્જરમાં વાત કરે છે
અજાણ્યો શખ્સ સ્ત્રી મિત્રો સાથે મેસેન્જરમાં વાત કરે છે.