*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1⃣8⃣0⃣1⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
કોઇ વિવાદ કે ઝઘડો થાય ત્યારે તે ઉકેલવા માટે ભેગા થવું એ પણ એક સમજદારી છે. ઘણા લોકો એવું નક્કી કરી લેતા હોય છે કે એની સાથે વાત કરવાનો કોઇ અર્થ જ નથી. હા, બે-ચાર વખત વાત કર્યા પછી એવું લાગે તો બરાબર છે, પણ પહેલી જ વારમાં આવો ચુકાદો આપી દેવાનું વાજબી હોતું નથી.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*