Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ રીતે કાળા મરી અને લવિંગનો ઉપાય કરવાથી ક્યારેય નહિં વર્તાય પૈસાની ખોટ

ભોજનનો સ્વાદ વધારવા માટે માત્ર કાળા મરી અને લવિંગનો ઉપયોગ કરવામાં નથી આવતો તમને જાણીને નવાઈ લાગશે કે આ કાળામરી અને લવિંગથી કેટલા મોટા મોટા કામ કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે કાળા મરીના કેટલાંક ઉપાય વિશે જે તમારી કિસ્મતને ચમકાવામાં મદદ કરશ

આ રીતે કરો ઉપાય :

સ્વાસ્થય અને પૈસા :

સ્વાસ્થય અને પૈસા માટે દરરોજ પાંચ કાળા મરીનો ખાવામાં કરો જે તમારા ભોજનનો સ્વાદ પણ વધારશે અને તમને ખરાબ દ્રષ્ટિથી બચાવી સ્વસ્થ પણ સારું રાખશે. તે ઉપરાંત પાંચ કાળા મરીને એક રૂમાલમાં બાંધી હંમેશા માટે પૈસા મુકવાના સ્થાને, તમારી તિજોરીમાં રાખો. તમારી પૈસાની સમસ્યા થશે દૂર.

ઘરની આર્થિક સ્થિતી સુધારવા માટે :

એક મુઠ્ઠી કાળા મરીને લોટ સાથે દર મંગળવારે કોઈ ગરીબને દાન કરવા, તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની અછત નહી વર્તાય. તે સિવાય તમે કાળા મરીને ઘરની ચારે તરફ ફેરવી તેને બહાર ફેકવાથી પણ ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે.

નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સફળતા માટે
:
દરરોજ સવારે સૂર્ય ભગવાનને એક તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં ચાર કાળી મરી નાખી જળ ચઢાવો, તમારા ઘર પર ક્યારેય ખરાબ ઉર્જા નહી આવે. કોઈ કામમાં સફળ થવા ઈચ્છો છો તો એક લીંબૂની ઉપર 4 લવિંગ ખોસી દો અને ॐ श्री हनुमते नम: મંત્રનો 21 વખત જાપ કરી આ લીંબૂને તમારી સાથે લઈને જાવ. તમને કામમાં સફળતા મળશે.

પ્રેમ અને લોકોને ખુશ કરવા :

જો તમારો પતિ તમને પ્રેમ નથી કરતો, તમારામાં રસ નથી લેતો તો આજે જ પૂજા કરતી વખતે આરતીમાં 2 લવિંગ નાખી આરતી કરો, પતિનું ધ્યાન તમારા તરફ આવી જશે. એક કપૂર અને એક ફૂલ વાળુ લવિંગ એક સાથે સળગાવી 2-3 દિવસમાં થોડા થોડા ખાઈ લો, ત્યારબાદ દરેક લોકો તમારી જ વાત માનશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111325596
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now