Gujarati Quote in Poem by Nidhi Sapariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ મોસમ નો મલ્હાર, 

જાણે કે બરફ નો વરસાદ, 

યાદ આવે એ સમી સાંજ, 

ફરતા લઇ હાથોમાં હાથ.


ફૂલો ની મહેક ને માટી ની સુગંધ, 

હતો એ કંઈક નવો જ એહસાસ, 

વિશ્વાસ હતો કે શ્વાસ એક થશે, 

એટલે જ તો મનમાં જાગ્યો જાણે કે નવો જ ઉજાશ. 


અસ્તિત્વ માં મળ્યો એકમેકનો સંગાથ, 

એથી વિશેષ તો શું જોઈએ બીજી આશ? 



- નીધી સાપરીયા 

Gujarati Poem by Nidhi Sapariya : 111321487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now